STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

જીવનભર ચાહું તારો પ્યાર

જીવનભર ચાહું તારો પ્યાર

1 min
8

મારી આંખોમાં છે સપનાં અપાર,

જીવનભર હું ચાહું છું તારો પ્યાર,


જીવનની ક્યારી તે મધુરી બનાવી,

તારા થકી છે મારા જીવનમાં બહાર,


રૂપ તને કુદરતે ખોબલે ભરી આપ્યું,

તને જોવા નયન રહે છે સદા બેકરાર,


દર્દો પણ અસર નથી કરી શકતા મને,

તારા થકી મારામાં આવે છે નવો ખુમાર,


સદા મલકાતું રહે છે મારું આ મુખડું,

તારા પ્યાર થકી આવે ચહેરા પર નિખાર,


ખૂબસૂરત જન્નત જેવી છે મારી જિંદગી,

ખુદા પાસે માંગુ સદા મળતો રહે તારો પ્યાર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance