STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

જીવન જીવવાની ઝંખના

જીવન જીવવાની ઝંખના

1 min
346


જીવવાની ઝંખના હતી

પ્રેમ પામવામાં જ મથતી રહી,


પાણીની થોડી તરસ હતું

ઝાંઝવાના જળ શોધતી રહી,


નિયમોથી ઘણી નફરત હતી

કાયદા ને જ કોસતી રહી,


જીતનું મને જનૂન હતું

મનને જ મનાવતી રહી,


સપનાની મને એક વાત હતી

રાત પડવાની જ રાહ જોતી રહી,


દિલમાં એક વિશ્વાસ હતો

શ્વાસને જ સંબંધમાં શોધતી રહી,


અહેસાસની વાતમાંને વાતમાં 

ભૂલોને છૂપાવતી જ રહી,


જીવનને વધુ સાર્થક બનાવવા 

જિંદગીને જીવવાની રીત શીખતી રહી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract