STORYMIRROR

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

જીવન - એક સંઘર્ષ

જીવન - એક સંઘર્ષ

1 min
999


કોણ જાણે છે પોતાના જીવનના કેટલા વર્ષ છે ?

જીવનના જેટલા વર્ષ છે, મનમાં એટલા સંઘર્ષ છે,


જો આવી ચડે મુશ્કેલી તો , સ્વાગત એનું સહર્ષ છે,

વધતા જતા સંઘર્ષ છે, છતા ચહેરા પર હર્ષ છે,

 

લજામણીના પાન જેવો, સફળતાનો નાજુક સ્પર્ષ છે,  

સ્પર્ષ કરતા જ બીડાય જાય છે, એનું ખિલવું પણ સંઘર્ષ છે, 


સંઘર્ષ વિષે આપની સામે, બસ આટલું અમસ્તું અર્ઝ છે,

ભલે મર્ઝ છે કે કર્ઝ છે, સંઘર્ષ દરેકનુ ફર્ઝ છે.



Rate this content
Log in

Similar gujarati poem from Drama