જીવન છે
જીવન છે
જીવન છે રંગીલું પણ રંગવામાં ક્યાં મજા છે,
જીવન છે મોજીલું પણ મસ્તીમાં ક્યાં મજા છે,
જીવન છે, સજેલું પણ શણગારમાં ક્યાં મજા છે,
જીવન છે મોહક પણ મોહવામાં ક્યાં મજા છે,
જીવન મનગમતું પણ માણવાના ક્યાં મજા છે,
જીવન છે ભાવુક ભરવાવામાં ક્યાં મજા છે,
જીવન છે સંગીન સાથીમાં ક્યાં મજા જીવન છે,
જીવન છે ઓળખીતું ઓળખ વગર ક્યાં મજા છે,
જીવન છે સમજણનું સમજ વગર ક્યાં મજા છે,
જીવન છે ઓળખીતું ઓળખ વગર ક્યાં મજા છે.
