STORYMIRROR

Shaurya Parmar

Romance Others Classics

2  

Shaurya Parmar

Romance Others Classics

જીવી લવ

જીવી લવ

1 min
14.5K


ક્યાંક હ્રદયના ખૂણે 

ઊંડો ખખડાટ અનુભવાય છે

અંદર નજર નાખું

અનેરો ચમકાટ જોવાય છે

સપનુ કંઈક નવું 

રુડો રણકાટ અંદેશાય છે

છન છન છન ચાલે 

ઘેરો ઘમકાટ ઘેરાય છે

ફરી એજ ઊર્મિઓ

પ્રેમનો ઘૂંઘવાટ રેલાય છે

અનેરો આનંદ કેવો 

સ્નેહનો સુસવાટ ફેલાય છે

જીવી લવ પાછો 

નવો નવો ધબકાટ ઝીલાય છે


Rate this content
Log in

Similar gujarati poem from Romance