STORYMIRROR

Nirav Rajani "शाद"

Tragedy

3  

Nirav Rajani "शाद"

Tragedy

જીંદગી

જીંદગી

1 min
343

જીંદગી તે રક્ત લઈને દીધું કંઈ જ નહીં,

ને એને વચનો બહુ દઈને દીધું કંઈ જ નહીં.


માંગતો રહ્યો હું શબ-ઓ-રોઝ એની પાસે,

ને એને સાથ આપવાનું કહીને દીધું કંઈ જ નહીં.


એ "શાદ" જીંદગી જાણે છે રકસ-એ-મય,

કારણ એ નાએહેલ એ ચહીને દીધું કંઈ જ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy