STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 40

જીકે અંતાક્ષરી 40

1 min
353

(૧૧૮)

ગુંડી ઉદ્યાન તમિલનાડુમાં,

ત્યાં ચિત્તલ, સસલું ને સાપ;

હાથી, દીપડા કે રીંછને,

બિહારના દાલ્મામાં નથી સંતાપ.


(૧૧૯)

પામે સુરક્ષા ચિંકારા, સાબર,

શિવપુરી ઉદ્યાન મધ્યપ્રદેશ;

શાહમૃગ, બગલા જેવાં પક્ષીઓ,

નિર્ભય છે મેલાપટુ આંધ્રપ્રદેશ.


(૧ર૦)

શાનથી રહે જગંલી કૂતરા, કોબ્રા,

દામ્પા અભ્યારણ મિઝોરમનું;

મહારાષ્ટ્રનું બોરીવલી ઉદ્યાન,

રક્ષાક છે ચૌશિંગા ને સાબરનું.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy