STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 27

જીકે અંતાક્ષરી 27

1 min
329

(૭૯)

રાંચી ઝારખંડની રાજધાની,

ગુજરાતની ગાંધીનગર;

પશ્ચિમ બંગાળની કોલકતા,

જમ્મુ-કશ્મીરની શ્રીનગર.


(૮૦)

રાજધાની ઈમ્ફાલ મણિપુરની,

દહેરાદૂન ઉત્તરાંચલની;

આંધ્રપ્રદેશની હૈદરાબાદ,

ત્રિવેન્દ્રમ છે કેરલની.


(૮૧)

નવી દિલ્હી રાજધાની દિલ્હીની,

સિમલા હિમાચલપ્રદેશની;

તમિલનાડુની ચેન્નઈ છે,

બેંગ્લોર રાજધાની કર્ણાટકની.


 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy