STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

4  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 17

જીકે અંતાક્ષરી 17

1 min
592

(૪૯)

રાજકુમારી અમૃતકૌર બન્યાં,

        કેન્દ્ર સરકારમાં પ્રધાન;

રઝિયા બેગમ રાજ્યકર્તા બને,

        મુસ્લિમ નારી મહાન.


(પ૦)

ન્યાયાધીશના પદે પહોંચે,

        શ્રીમતી અન્ના ચેન્ડી નામ;

સર્વોચ્ચ અદાલતમાં જજ બની,

        ફાતિમા બીબી કરે ન્યાયનું કામ.


(પ૧)

માઉન્ટ એવરેસ્ટ બીજીવાર,

        સર કરે છે સંતોષ યાદવ;

આશાપૂર્ણા દેવીના દ્વારે આવ્યો,

        જ્ઞાનપીઠ એવોર્ડનો ઉત્સવ.


   (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy