STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy Others Children

3  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 13

જીકે અંતાક્ષરી 13

1 min
327

(૩૭)

નાયબ વડાપ્રધાનનો હોદ્દો,

સંભાળે સરદાર પટેલ;

રાજગોપાલાચાર્ય ત્યારે,

ગવર્નર જનરલ બનેલ.


(૩૮)

લોકસભાના પ્રથમ સ્પીકર,

ગણેશ વાસુદેવ માવળંકર;

સી.ડી. દેશમુખ બની ગયા,

રિઝર્વ બેન્કના ગવર્નર.


(૩૯)

રવીન્દ્રનાથ ટાગોરને,

સાહિત્યનો મળ્યો નોબેલ;

ભૌતિકશાસ્ત્રના નોબેલ માટે,

સી.વી. રામન બન્યા કાબેલ.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy