Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy Others Children

4.9  

'Sagar' Ramolia

Fantasy Others Children

જીકે અંતાક્ષરી 10

જીકે અંતાક્ષરી 10

1 min
306


(ર૮)

લોકો માટે બની બેંક,

બેંક ઓફ હિન્દુસ્તાન;

એલ્ફિન્સ્ટન સિનેમા બન્યું,

કોલકત્તા જેવું રૂડું સ્થાન.


(ર૯)

નખાયો જળવિદ્યુતનો પાયો,

શિવસમુદ્રમ્ કર્ણાટક;

આઈ.એન.એસ. કલવારી નામે,

સબમરીન બની ચકાચક.


(૩૦)

કરાયા શરૂ દિલ્હીમાં,

ટેલિવિઝનના કાર્યક્રમ;

સત્યજિત રે ની ‘સદ્ગતિ’,

સૌથી પ્રથમ ટેલિફિલ્મ.


(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy