STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

જીદ

જીદ

1 min
13.7K


આજ જાને કી જીદ ના કરો...

વરસોથી પ્યાસી છું હું...

ગોરંભાયું છે આકાશ...

અને ગોરંભાયું છે મારું મન...

બસ થોડી ઇંતેજારી કરો....

આજ જાને કી જીદ ના કરો...


આજ આ અચાનક લાગણી..

ઘૂઘવતા દરિયા પર વરસતા તોફાની

વરસાદ જેવી...

આજ જાને કી જીદ ના કરો...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance