STORYMIRROR

Vijay Parmar

Romance

4  

Vijay Parmar

Romance

ઝૂકાવી નજર

ઝૂકાવી નજર

1 min
389

નજર ઝૂકાવીને શું એ કમાલ કરી ગયા,

દિલમાં મારી એવી તો ધમાલ કરી ગયા, 


હતો એ ઈશારો કે ઝૂકાવી નજર હા કહી ગયા,

પ્રેમનો એ એકરાર નવા અંદાજમાં કરી ગયા,


થઈ વાતો આંખોથી દિલ સુધી, 

કરી આંખોથી કરામત દિલને પાગલ કરી ગયા,


નજરથી નજર ટકરાવીને એ નજર ઝૂકાવી ગયા,

ને દિલના કેટલાય સવાલોના જવાબ મળી ગયા,


નજરોના બાણ દિલમાં એવા ઉતરી ગયા,

કે દિલમાં તારા નામની દસ્તક દઈ ગયા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance