STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Romance

ઝરૂખે પ્રીતમ

ઝરૂખે પ્રીતમ

1 min
211

આતમ ઝરુખે પ્રીતમ બીરાજે,

મન હઠીલું દ્વાર ના ખોલે,

રાતરાણી મોસમ મહેકાવે,

પ્રીતમ આવો ઓરા,


હું અબુધ દ્વાર ખખડાવું,

સ્વપ્નમાં સૂઈ સૂઈ જાગું,

જીવન મહેલે સ્થાન કીધું,

હરિવર આવો ઓરા,


મેં તો વ્હાલ કીધું,

ચરણોમાં વંદન કીધું,

મન ઝરુખે પ્રીતમ દીઠું,

હરિવર કરો હવે તેડાં,


જીવ મુજને હરી ગયો,

મોહ મહેલ છોડી ગયો,

મન ઝરૂખે એકલ થઈ ગયો

હરિવર મુજને વરી ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance