Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Drama Romance

3  

Rekha Shukla

Drama Romance

ઝરુખે સિંદૂરી

ઝરુખે સિંદૂરી

1 min
224


ચેતના આવી ખટખટાવે રે બારણાં ઝરુખે

હેતે વધાવી એને લો રે ઓવારણાં ઝરુખે,


સવાર -બપોર- સાંજ સજી રોજ ઝરુખે 

કંકુ પગલાં પાડે સિંદૂરી સવાર ઝરૂખે !


ગઝલ બેઠી રિસાઈ શબ્દો સંતાઈ ઝરુખે

માળામાં સૂતો ટહુકો નાની પલગી ઝરૂખે


રિસાયેલ કિરણો બપોરે વરસાદ ઝરૂખે !

પડછાયાથી ડરે આયનો હસ્તો ઝરૂખે


સંવાદી નૈનોમાં પલળ્યા ખ્વાબ ઝરૂખે

ઉગમણી કોરે પહોં ફાટી અજવાસ ઝરૂખે


સાંજ વળગી સૂર્ય બૂડે રાત પલળે ઝરુખે

ઝૂકી ડાળીએ ગઝલ મ્હેંકી નમણી ઝરૂખે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama