STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

4  

Bhavna Bhatt

Tragedy

ઝડપાઈ ગયા

ઝડપાઈ ગયા

1 min
405

મહામારીમાં કંઈક લોકો ઝડપાઈ ગયા,

કેટલાયે ઘર પરિવાર વિખરાઈ ગયા.


કંઈ કેટલાયના નોકરી ધંધા બંધ થયાં,

કેટલા સંતાનો માત પિતા વિનાનાં થયાં.


ભાવના કુદરતી આફતમાં બેહાલ થયાં,

વાવાઝોડામાં પક્ષીઓ ઝડપાઈ ગયાં.


અબોલ જીવોએ જીવ ગુમાવી દીધાં,

માવઠાથી ખેડૂતોએ પાક ગુમાવી દીધાં.


કુદરતી આફતમાં થકી ઝડપાઈ ગયાં,

એ થકી મોંઘવારીમાં સૌ ફસાઈ ગયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy