Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendrabhai Pandya

Abstract

3  

Mahendrabhai Pandya

Abstract

જગદંબા

જગદંબા

1 min
182

પરમ ને 'પ્રણામ' થકી દિવસ વળતો થયો, નીજ મહી 'કલ્યાણ' દિપ પ્રજવળતો થયો.

અવની આખી ફરી આત્મજ્ઞાનની ખોજમાં, નીજ થકી નીજની મોજ માં ભળતો થયો.

મળી ગયો અનંતનો એકલાનો એવો મેળો, આતમનો આનંદ પરમને ઓળખતો થયો.

ગેબી ગોખલેથી અનંત સરવાણી અવતરી, અષ્ટાવક્રી ઉદ્ઘોષ નાદ ગગન ગુંજતો થયો.

તેજ પુંજ આત્મજ્ઞાન શાશ્વત સાદ મજાનો, સિધ્ધ સથવારો નિજમાં સળવળતો થયો.

ઉદયન સેંકડો સૂર્ય સમ ને પરણામ પદરજ કલ્યાણ કુંજ ખજાનો મજાનો મળતો થયો,

બુધ્ધનું નર્તન, કબીરનું કીર્તન, મીરાનું મૌન અત્મજ્ઞાનનો પરમ મારગ ઝળહળતો થયો નાદ.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract