STORYMIRROR

Rohit Kapadia

Tragedy

2  

Rohit Kapadia

Tragedy

જડ-ચૈતન્ય

જડ-ચૈતન્ય

1 min
259

જીવનભર જે ચૈતન્યને ઓળખી ના શક્યો,

તે તો મને છોડીને ચાલ્યું અગોચર દેવલોકમાં,


ને જે જડની પળોજણમાં ભવ આખો ગુમાવ્યો,

તે તો અહીં પડી રહ્યું વિલીન થવા માટીલોકમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy