STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

જાણવા છતાં અજાણ વારંવાર

જાણવા છતાં અજાણ વારંવાર

1 min
27.4K


ટુકડા કર્યા સ્વભાવના બે ચાર          

કરી 'ઘા' લાગણીના વારંવાર         


મજબુત મનસૂબે મંજિલે કદમ પાવ        

છેવટ વળી પાછા એજ છે પકડ દાવ  


જાત ઝ્બોળી પછતાવી નદી કરો પાર     

નડે ચાલ ગ્રહોની તટસ્થ રહે હેમપાયર   


પછડાઈ પસ્તાવે વિચારે 'સો' વાર          

રે પ્રારબ્ધ ક્યોથી જાણે વારમવાર        


વાહ કોઈ શક્તિ કલાનો છે કિરતાર      

મળ્યું નસીબે ઘુટ્યું જે ભોગવે જ પાર    


ઈશ્વરેય ક્યાં અહીં સુખ ભોગવ્યો છે યાર    

જાણવા છતાં અજાણ્યો રહ્યો અપરમપાર   


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational