STORYMIRROR

Pooja Patel

Tragedy Inspirational

3  

Pooja Patel

Tragedy Inspirational

જાણીતો અજાણ ૨

જાણીતો અજાણ ૨

1 min
176

હું હતો વ્યસ્ત પૈસા કમાવવા

પણ જોવાનું રહી ગયું ઘર પરિવારમાં,

પરિવાર મારો રહી ગયો

હું પણ મગજમાંથી ભૂલી ગયો,

જરૂર હતી જ્યારે મારી હૂંફની ત્યારે પૈસાનો ઢગલો કરતો રહ્યો,


મારી મીઠી યાદોના નામે પત્રો લખતો રહ્યો

આજે મારાં પરિવાર માટે,

હું એક મોટો માણસ અજાણ્યો બની ગયો,

મારા લખેલા કાગળનું હું સરનામું બનતો રહ્યો,


અને આજે હું બદલાયેલો સામે હાજર પણ થયો,

અને મારા મનની વાતોનો પત્ર રહસ્યમય કાગળ બની ગયો.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy