STORYMIRROR

Shaurya Parmar

Abstract

2  

Shaurya Parmar

Abstract

જાજરમાન

જાજરમાન

1 min
13.8K


જો તું હોત તો,
એજ નવી સાડી,
મંગળસૂત્ર,
બંગડી,
ચૂડલા,
પાયલ,
 
માથામાં સેથી,
કપાળમાં ચાંલ્લો,
પાવડર,
લીપ સ્ટીક,
 
નાનું પાકીટ,
મોટું પર્સ,
નેપકીન,
પાણીનો બોટલ,
પગે મોજા,
નવા ચંપલ,
 
છુટા રૂપિયા,
રોકડા રૂપિયા,
આ શુભ પ્રસંગોમાં તૈયાર થતી,
જાજરમાન.
 
 
 
 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract