જાગો
જાગો
સોનામાં ઊગ્યો સુગંધી સૂરજ તમે જાગો, પલકોમાં છે જાગ્યા શમણાં થઈ માં જાગો,
ભૂલકું હજી જિદ્દી દિલ ભલે આથમ્યા જાગો,
કર જોડી પિતા પુકારે પુત્તર બની તો જાગો,
ચિસો પાડી કરુણા પુકારે માનવતા રે જાગો
ખાલી મુઠ્ઠી પંચ ભારી એકત્રતામાં રે જાગો.
