જાદુગર
જાદુગર
અમાસની રાત્ર જાદુ ટોણા અઘોરીઓથી હોય છે છવાયેલી,
કાળા જાદુનો પ્રયોગ ખૂબ કરે છે જાદુગર,
દુનિયા પર કાળો કેર વર્તાવે છે જાદુગર,
તિલસ્મી દુનિયાનો માલિક હોય છે જાદુગર,
પરીઓને કેદ કરી છીનવી લે છે શક્તિ,
તેમના માટે અસુરોની તેઓ કરે છે ભક્તિ,
જાદુઈ તાકાતથી સૌને જાલમાં ફસાવી,
સુખચેન છીનવી લે છે જાદુગર.
જાદુઈ લાકડી લઈને બતાવે છે જાદુ
તકનો લાભ લેનારા હોય છે તકસાધુ.
