STORYMIRROR

Vijay Jadav

Inspirational Tragedy Abstract

3  

Vijay Jadav

Inspirational Tragedy Abstract

ભીતર તો કોરું

ભીતર તો કોરું

1 min
13.6K


ભીતરના ભર ઉનાળે

છો ને તમે ના આવ્યાં...

પણ

માવઠું તો આવ્યું...

ફરક બસ એટલો

કે

તન ભીંજાણું

પણ

ભીતર તો કોરું ને કોરું રહ્યું...

તપતું રહ્યું...


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational