STORYMIRROR

Vijay Jadav

Inspirational

4  

Vijay Jadav

Inspirational

જિંદગી

જિંદગી

1 min
28.2K


જિંદગીનું એક વરસ ઓછું થયું,

કાલની વાતો ઉપર પોતું થયું.

મોટો માણસ એક વરસ નાનો થયો,

નાનું બાળક એક વરસ મોટું થયું.

ના જવા દેશો વરસ કોરું તમે,

આયખું આ ઘીથી લથબથ કોળું છે.

આભ તૂટ્યું છે બિચારાના શિરે,

ઓહ!ઇશ્વર આ બહું ખોટું થયું.

વાળજો જીવન "વિજય" સદ મારગે,

જાય નહિ ફંટાઇ મન બહુ ભોળું છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational