Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zala Rami

Drama

3  

Zala Rami

Drama

ઇમોજી

ઇમોજી

1 min
11.5K


ઇમોજી ઇમોજી શું છે આ ઇમોજી

દરેક ભાવો દર્શાવે એકમાત્ર ઇમોજી,


એક દેશ પ્રાંત રાજ્યની ભાષાનાં

સમજાય અન્ય દેશને

એને સમજાવવાનો શ્રેષ્ઠ ઉપાય આ ઇમોજી.


શબ્દ વિના ભાવો સમજાવે ઇમોજી

બહેરા મુંગાને પણ સમજાવે ઇમોજી.


Rate this content
Log in