Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

CHIRAG R K

Drama

2  

CHIRAG R K

Drama

ઈશ્વર કેરું સ્મરણ

ઈશ્વર કેરું સ્મરણ

1 min
237


કિસ્મત ક્યાં છે ઈશ્વર જોવાના,

શોધું એને મંદિર કેરા દરિયામાં,..


શક્તિ ક્યાં છે ઈશ્વર શોધવામાં,

ભૂલો પડું ભક્તિ કેરા દરિયામાં,


એક વાર ડૂબું હું તારા સ્મરણમાં,

પણ તુજ કહે છે ને, એ સ્મરણમાં.?


જે તારા સમરણમાં છે,

જે તારી આંખોમાં છે,

જે તારી વાતોમાં છે,

જે તારા કણકણમાં છે,

કેમ તું આટલો ભડકે છે.?


ઈશ્વર તારા માતાપિતામાં છે,

અને તું શોધે આ દુનિયામાં છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama