ઈચ્છા
ઈચ્છા


ઈચ્છાઓ મારી પણ છે...
કોઈ પૂછી તો લે....
માંગણી પૂરી કરું બધાની
કોઈ મને બદલામાં પ્રેમ તો આપે...
સ્ત્રી શું ઈચ્છે છે બીજુ...!!
શું થયું તને???
બસ કોઈ આટલું પ્રેમથી પૂછી તો લે.....
ઈચ્છાઓ મારી પણ છે...
કોઈ પૂછી તો લે....
માંગણી પૂરી કરું બધાની
કોઈ મને બદલામાં પ્રેમ તો આપે...
સ્ત્રી શું ઈચ્છે છે બીજુ...!!
શું થયું તને???
બસ કોઈ આટલું પ્રેમથી પૂછી તો લે.....