STORYMIRROR

Rekha Shukla

Drama

3  

Rekha Shukla

Drama

હવે તો હરિ આવો ને...

હવે તો હરિ આવો ને...

1 min
149

ફૂલી ફાટી મહેક વસંતની 

કદમ્બડાળે ઝૂલી હારમાળા પંક્તિની હવે તો હરિ આવો ને...! 

રેશમી દોરીએ લટકે ફૂલો શબ્દ બની હવે તો હરિ આવો ને...! 


આ વસંત ખીલે શતપાંખડી, હવે તો હરિ આવો ને;

આ સૃષ્ટિ એ ધર્યા સોહાગ; હવે તો હરિ આવો ને;

આ વિશ્વ વદે છે વધામણી, હવે તો હરિ આવો ને;

આવી વાંચો અમારા સૌભાગ્ય; હવે તો હરિ આવો ને...! 


ઉપર ચીંટકાવ્યું ઝાંકળ જો બુંદ બની હવે તો હરિ આવો ને...! 

ઉગ્યુ'તું મેઘધનુ ઝાંકળ મહીં પર્ણની હવે તો હરિ આવો ને...! 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama