STORYMIRROR

Arjunsinh Rajput

Drama

3  

Arjunsinh Rajput

Drama

હવે શાંતિ

હવે શાંતિ

1 min
227

વિષ ગયું ને એકવીસ આવી,

હવે શાંતિ.

કોરોના જશે ને રસી આવી,

હવે શાંતિ.


લોકડાઉન ગયું ને હાશ આવી,

હવે શાંતિ.

આ બધું તો રહેવાનું મિત્રો,

જો કરશો સારા કામ,

તો હંમેશા શાંતિ..શાંતિ. 


Rate this content
Log in

Similar gujarati poem from Drama