Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Drama Tragedy

3  

Ramesh Bhatt

Drama Tragedy

હવે પૂરું કરો

હવે પૂરું કરો

1 min
4.8K


બહુ થઈ ગઈ વાત લાંબી તો હવે પૂરું કરો,

આભને મન ગયું આંબી તો હવે પૂરું કરો,

સાચવો સોનું ય થોડું છે બહુ એ જોખમી,

ભલી છે એ ઘણી ચાંદી તો હવે પૂરું કરો,

કૂદકા માર્યા પછી જાહેર થઈ છે હકીકત,

હા હતી એ દ્રાક્ષ ખાટી તો હવે પૂરું કરો,

નહીં પડે કોઈ દવા લાગુ ય એને કેમ કે,

હૉસ્પિટલ છે ખુદ માંદી તો હવે પૂરું કરો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama