STORYMIRROR

Mittal Purohit

Romance Others

4  

Mittal Purohit

Romance Others

હૂંફ

હૂંફ

1 min
757

કડકડતી ઠંડી હોય કે પછી બળબળતી બપોર, 

લાગણીઓ જો સાચી હોય તો સુખની હોય છોર. 


શું થયુ નથી પાસે જો મહેલોના વૈભવ કોઈ !

પહાડ જેવી જીંદગીને મેં મુઠ્ઠીમાં છે જોઈ.


મુશ્કેલીઓ છે તો શું થયુ ? છે તું સદા જો સાથે,

ધરતી આખી મારી છે અને આ આભ છે જો માથે.


 એકલ દોકલ મરવા કરતા જીવવું આપણે જોડે,

 હસતી રમતી આ પળોને પછી કોણ સમયથી તોડે ?


લાગણીઓની હુંફ મળી અને સ્નેહ કેરી છાંય,

રાજપાટ સૌ દિલમાં છે જો છે પોતાની બાંય.



Rate this content
Log in

Similar gujarati poem from Romance