STORYMIRROR

Kausumi Nanavati

Tragedy

3  

Kausumi Nanavati

Tragedy

હૂંફ

હૂંફ

1 min
334

માં! 

છે ઠંડી ક્યાં વાતારણમા જોને,

આ આગ ગરમાટો ફેલાવે.


હશે ઘણું એ સળગાવતી ને,

આજ તન ને હૂંફ છે આપે.


અતૂટ બંધનની સાક્ષી બને જે,

ચિતા ચડે ને હૈયા બાળે.


ધખધખતા અંગાર છે તોયે,

વસે માનવ મન બની જ્વાળા એ.


આવે ઘણો વિચાર મને કે,

લાગણીમાં શું હૂંફ હોતી હશે?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy