STORYMIRROR

purvi patel pk

Drama

3  

purvi patel pk

Drama

હું

હું

1 min
203

નિબિડ અંધકાર, મેઘલી રાત ને

થીજી ગયેલી ક્ષણો 

સ્તબ્ધ બની વિચારતી હું,


બે શબ્દો હૂંફના ઈચ્છતી હું,

જો ને આ તે કેવી થાય કસોટી,

આથમતી સંધ્યાએ શોધું,

સાથે મારું કહી શકું એવું કોઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama