STORYMIRROR

"Komal Deriya"

Abstract Fantasy

3  

"Komal Deriya"

Abstract Fantasy

હું

હું

1 min
201

તારી ખૂશ્બુ છોડીને ચાલી ગઈ છું હું,

પણ‌‌ પ્રેમ અનરાધાર તને કરું છું હું,


તારી સાથે વાતો કરવાની ભૂલી ગ‌‌ઈ છું હું,

પણ કવિતા તો તારા માટે જ લખું છું હું,


તું ક્યારેય એમ‌ ના કહેતી કે તને ભૂલી ગઈ છું હું,

પણ તારી ખુશી માટે તારાથી નારાજ થઈ છું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract