Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharti Dave

Inspirational Thriller

3  

Bharti Dave

Inspirational Thriller

હું તો અનંત પ્રવાસી

હું તો અનંત પ્રવાસી

1 min
125


મારાં હબી આજે નિવૃત થયાં છે !

ફૂલ ટાઈમ મારી સાથે પ્રવૃત થયાં છે !


ન કોઈ કામનું બંધન કે ન કોઈ રજાની ચિંતા !

એટલે જ તો નથી રહી મારાં આનંદની સીમા !


હું રોજ બેઠી બેઠી બનાવ્યે રાખું ફરવાનું પ્લાનિંગ !

તેઓને રોજ રાખતી હું મેક માય ટ્રીપમાં વ્યસ્ત !


હવે ન કોઈ વેકેશનની રાહ બસ હું તો ફરવામાં જ મસ્ત !

હવે જ જિંદગીને મન ભરીને માણી લેવી છે !


અધૂરાં સોણલાંઓને સજીવન કરું ફરી !

તેનાં હાથમાં હાથ પરોવીને બસ ફર્યાં જ કરવું છે !


ન થાકે તે.. કે ન થાકું હું ચાર ફેરાંથી શરૂ કરેલી યાત્રા !

ચારેય દિશાઓમાં હરી ફરીને અમર કરવી છે !


હે ઈશ ! તુજને એટલી જ પ્રાર્થના !

પૂરી કરજે મારી સઘળી જ યાચના !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational