STORYMIRROR

Trupti Gajjar

Romance

4  

Trupti Gajjar

Romance

હું તને ચાહું છું

હું તને ચાહું છું

1 min
390

ભલે તું મને ચાહે કે ન ચાહે,

પણ હું તને ચાહું છું.

તારી આંખોમાં ભલે ન ઝરે નેેહ !

પણ હું તને ચાહું છું.


ઉઘડતી સવારનુંં એ છેલ્લું-

સ્વપ્ન છે તું,

ગાલ પર પડતું એ પહેલું -

સૂર્ય કિરણ છે તું,

માારા હૃદયમાં ખીલતું રોજ

પુષ્પ તારા નાામનું-

કેેેમ કે હું તને ચાહું છું.


મારા હોઠો પર રમતુંં સદા-

મીઠું સ્મિત છે તું,

આંખોમાંથી નીકળતું આંસુનું

એ નીર છે તું,

હૃદયનો દરેક ધબકાર કરે-

રટણ તારા નામનું-

કેેેમ કે હું તને ચાહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance