હું સ્ત્રી છું
હું સ્ત્રી છું
હું સ્ત્રી છું....
હું આશાનું સોનેરી કિરણ....
હું પ્રેરણાનું ઝરણું છું...
એક ખીલતું પુષ્પ
હું સુગંધ ફેલાવવા આતુર છું...
ત્યાગની પ્રતિમા હું
સમર્પણની ગરિમા છું.....
હું સ્ત્રી છું........
નિર્બળ પડતા હૃદયનો આત્મવિશ્વાસ છું....
આંગણાની તુલસી અને
વાત્સલ્યની ધારા છું.....
હું સ્ત્રી છું.....
