STORYMIRROR

Kuntal Shah

Romance

3  

Kuntal Shah

Romance

હું ને તું

હું ને તું

1 min
487


હું ને તું, જાણે એક વહેતી નદીના બે કિનારા,

એના ધસમસતા પ્રવાહના બે અડગ સહારા,


રહે સમાંતર સદા પણ કદી મળે નહીં બિચારા,

સામ-સામે જોઈ કરે બસ આંખોથી ઈશારા,


સમાવતા જળ ને તોય સદા કોરા રહી જનારા,

હું ને તું, જાણે એક વહેતી નદીના બે કિનારા.



Rate this content
Log in