STORYMIRROR

Kalpesh Vyas

Drama

3  

Kalpesh Vyas

Drama

હું ન સમજુ તો

હું ન સમજુ તો

1 min
937



હું ના સમજુ તો કહેજે મારા કાનમાં

સમજ ઓછી છે ઉપલા મકાનમાં (૨)


દુ:ખ રાખ્યું છે મનનાં ગોદામમાં

સ્મિત રાખ્યું છે મુખની દુકાનમાં

નફો-ખોટો નથી જોયો રોકાણમાં

સમજ ઓછી છે ઉપલા મકાનમાં

હું ના સમજુ તો....


જ્યારે નહી રહે જાન મારી જાનમાં

ત્યારે બળવાનું છેલ્લે સ્મશાનમાં

જીવન જીવવુ છે મારું મને શાનમાં

સમજ ઓછી છે ઉપલા મકાનમાં

હું ના સમજુ તો....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama