STORYMIRROR

pooja dabhi

Abstract Others Children

3  

pooja dabhi

Abstract Others Children

હું મને જ શોધું

હું મને જ શોધું

1 min
269

હું પોતે બીજાને સારી સલાહ આપી પ્રેરણા આપું છું

પણ એકલતામાંં હું મને જ શોધું,


જેમ જેમ દિવસો વિતતા જાય છે લાઈફના

તેમ તેમ મૂંઝવણો વધતી જાય છે અને 

હું હજી પણ મને જ શોધું,


જયારે ખોટું થતુું હોય તો હું રોકવાની પૂરી કોશિશ કરું

પણ ખબર નહીં હું મને જ ગોત્યા કરું છું


ગમે તેટલું મન લગાવું ખુદ ને ગોતવા પણ........... 

છતાં પણ હું મને જ શોધું !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract