STORYMIRROR

Purvi Vyas Mehta

Fantasy

3  

Purvi Vyas Mehta

Fantasy

હું માંગું

હું માંગું

1 min
427

હું માંગુ એક ક્ષણ જેને હું મારી કહી શકું,

હું, હું બની જીવી શકું, સંબંધોથી પર !


હું સ્વ ને સમજી શકું, મંતવ્યોથી પર!

ખુદને માણી શકું, કર્તવ્યોથી પર!


ને હોવાના અર્થને પામી શકું, કારણોથી પર!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy