હું માંગુ છું
હું માંગુ છું
હું માંગુ છું મહેનત પ્રભુજી આપે છે મહાનતા
હું માંગુ છું કળા પ્રભુજી બનાવે છે કારીગર,
હું માંગુ છું અન્ન પ્રભુજી આપે છે વરસાદ
હું માંગુ છું જ્ઞાન પ્રભુજી આપે છે ધ્યાન,
હું માંગુ છું સંસ્કાર પ્રભુજી આપે છે સંસ્કૃતિ
હું માંગુ છું મન પ્રભુજી અપાવે છે સન્માન,
હું માંગુ છે રાહ પ્રભુજી આપે છે રાહત
હું માંગુ છું પ્રેમ પ્રભુજી આપે છે પ્રેમાળ,
હું માંગુ છું શોભા પ્રભુજી આપે છે સૌને સરખું
હું માંગુ જીવન પ્રભુજી આપે છે મનોમન.
