Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Deep Bhingradiya

Inspirational Others

4.5  

Deep Bhingradiya

Inspirational Others

​​​​હું કેટલો બદલાઈ ગયો છું !

​​​​હું કેટલો બદલાઈ ગયો છું !

1 min
319


હું કેટલો બદલાઈ ગયો છું !

કુદરતના સર્જનોને ભૂલીને આજ,

હું ટેકનોલોજીની રેસમાં લાગી ગયો છું.

હું કેટલો બદલાઈ ગયો છું !


ગામડાની સુંદર કેડીને ભૂલીને આજ,

હું શહેરોનાં ટ્રાફિકમાં ફસાઈ ગયો છું.

હું કેટલો બદલાઈ ગયો છું !


જુની બાળપણની યાદોને ભૂલીને આજ,

હું ભવિષ્યના સપનાંઓમાં સમાઈ ગયો છું.

હું કેટલો બદલાઈ ગયો છું.


Rate this content
Log in