STORYMIRROR

Trupti Patel

Romance

4  

Trupti Patel

Romance

હસ્તરેખા

હસ્તરેખા

1 min
217

તારા વગર આ સાંજ ઉદાસ છે,

તું નથી તો આ જિંદગી નિરસ છે.


શું કામની મંઝિલ, જેમાં તું નથી,

તારા વગર અધૂરો આ પ્રવાસ છે.

 

સામે હોય ખડખડ વહેતી નદી પણ,

કદી ના છીપાઈ એવી, તું તરસ છે.

 

તરસું છું હું તારી એક ઝલક માટે,

સાથ મળે તારો, તો જિંદગી સરસ છે.

 

મારી હસ્તરેખામાં તારું નામ નથી,

પણ મળી જાય તું, એવો પ્રયાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance