STORYMIRROR

Smita Dhruv

Drama

2  

Smita Dhruv

Drama

હરિ-હર

હરિ-હર

1 min
351

મંદિરનાં પગથિયે બેઠી હું,

રાહ જોતી કમાડ ખુલવાની.


'હરિ' બોલું તો 'હર' સાંભરે,

ને 'હર' પછી પાછા આવે 'હરિ '!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama