STORYMIRROR

Bindya Jani

Abstract Drama

4  

Bindya Jani

Abstract Drama

હોય છે

હોય છે

1 min
270

પ્રણયની જિંદગીમાં હળવાશ હોય છે, 

જીવનમાં એટલે નરમાશ હોય છે 


સમજવાનું ઘણું છે આમ જીવનમાં, 

ન સમજે જિંદગીને તો કડવાશ હોય છે,


કર્તવ્યમય બની જીવન જીવશો પ્રેમમાં, 

ને બધી વ્યથા ભૂલી જાઓ તો મીઠાશ હોય છે,


કરશે જો કોઈ કર્મ ઓજસભર્યુ તો, 

તેના જીવનમાં હંમેશા અજવાસ હોય છે,


જીવન રહે અલ્પ પણ દર્પણ બનીને તો, 

કંટકભરી રાહમાં પણ અભિલાષા હોય છે. 


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Abstract