STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract Inspirational

3  

Vanaliya Chetankumar

Abstract Inspirational

ઓ ભાઈ મારા

ઓ ભાઈ મારા

1 min
274

આનંદથી આપણા બનાવીએ ઓ ભાઈ મારા,

શબ્દોથી સંબંધ સાચવીએ ઓ ભાઈ મારા,


મહેનતથી મકાન બનાવીએ ઓ ભાઈ મારા,

પ્રેમથી પરિવારને સાચવીએ ઓ ભાઈ મારા,


કળાથી સૌને કંડારીએ ઓ ભાઈ મારા,

વિચારથી જ સૌને સાચા રસ્તે વાળીએ ઓ ભાઈ મારા,


મિતથી જ સૌમાં સ્મિત પાથરીએ ઓ ભાઈ મારા,

માનથી જ સૌને સન્માન આપીએ ઓ ભાઈ મારા, 


ભાવથી જ સૌને ભીંજવીએ ઓ ભાઈ મારા, 

જીવનની જ્યોતથી જ સૌને જગાડીએ ઓ ભાઈ મારા.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract