Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Romance Tragedy

3  

Anil Dave

Romance Tragedy

હોય છે

હોય છે

1 min
212


ઝાંઝવા શું એક છળ હોય છે,

ઝાંઝવાના જળમાં છળ હોય છે,


પ્રણય જ સાવ સડેલો ને નિર્માલ્ય છે, 

પ્રણય નામ માત્ર સાવ પોકળ હોય છે,


મારા હૃદયની પવિત્રતા ન અભડાવો,

ગંદકીના કાદવમાં જ કમળ હોય છે,


શું રાખું સંભારણું ? સ્મૃતિ વિસર્યો છું,

યાદદાસ્ત જ સાવ નઘરોળ હોય છે,


ગરવી ગુજરાતણ ન ગમી તો શું કરું ?

ગરવી ગુજરાતણ સાવ નિર્બળ હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance