Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Abstract Inspirational

4  

Neha Desai

Abstract Inspirational

હોવો જોઈએ

હોવો જોઈએ

1 min
181


દિલને દિલથી, મેળ હોવો જોઈએ,

હોઠોથી નકાર, પણ મનથી હકાર, હોવો જોઈએ !


વાદ વિવાદ કે, ભલે હોય મતભેદ, 

તૂટે દિલ તોય, મનમેળ હોવો જોઈએ !


જીવીએ છે હંમેશા, મનમાં ભરીને,

આનંદ જિંદગીનો, મન ભરીને, હોવો જોઈએ !


મૌનનાં ઘેરામાં, શબ્દો ઘવાય છે,

નફરત હોય કે 'ચાહત' એક સંવાદ, હોવો જોઈએ !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract